Sunday, 20 January 2019

Recruitment


વોક ઇન ઇન્ટરવ્યૂ


શ્રી જામનગર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘને સહકારી મંડળીઓની વિસ્તરણ અને તાલીમની કામગીરી માટે સહકારી ક્ષેત્રના અનુભવી ઓફિસર ની જરૂર હોય, લેખિત અને મોખિક વોક ઇન ઇન્ટરવ્યૂ રાખવામાં આવેલ છે. જેથી લાયકાત ધરાવતા ઉમેદવારોએ પોતાનો બાયોડેટા, બે પાસપોર્ટ સાઈઝ કલર ફોટોગ્રાફ તથા અસલ પ્રમાણપત્રો અને તેની એક ખરી નકલ સાથે તા. ૩૦.૦૧.૨૦૧૯(બુધવાર) ના રોજ સવારે ૮.૩૦ કલાકે સ્વખર્ચે નીચે દર્શાવેલ સ્થળે હાજર રહેવું.

Ø  ઉપરોક્ત જગ્યાએ અગિયાર(૧૧) માસના કરાર આધારિત ભરતી કરવાની છે.
Ø  દૂધ સંઘના ૫ થી વધુ વર્ષ ના અનુભવી અને સહકારી મંડળીના દફતરી કામકાજ નિભાવવા અંગેના જાણકાર ઉમેદવારને પસંદગીમાં અગ્રતા ક્રમ આપવામાં આવશે.




ઇન્ટરવ્યૂ સ્થળ                                    
હાલાર દૂધ ધારા બીએમસી,                
પાણી ના ટાંકા ની બાજુમાં,
ભૂચર મોરિ શહિદ વન ની બાજુમાં
જોડિયા રોડ, ધ્રોલ
તા. ધ્રોલ, જિ. જામનગર
                                           

HalarDudhDhara : Company Profile


Shree Jamnagar District Cooperative Milk Producers Union Limited. Registration no JMR Union (Milk)41764 is Registered on 15th July 2013 under the Gujarat state cooperative act, 1961 by few prominent co-operators of Jamnagar district with Limited members and limited societies. It is newly joined nominal member of Gujarat Cooperative Milk Marketing Federation LTD (GCMMF) and supplying milk to Amulfed dairy ( an unit of GCMMF). Ahmadabad